Mahir Kalam News

News Website

ભારે વરસાદના પગલે સતાપરનો સિંધણી ડેમ ઓવરફ્લો; પંથકના ખેડૂતોને સિંચાઈ માટે ડેમનું પાણી થશે ઉપયોગી

Views: 16
0 0

Read Time:23 Second

ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના સત્તાપર ગામે આવેલ સિંધણી ડેમ ઓવરફલો થયો. સત્તાપર તથા જામ દેવળીયા ગામના ખેડૂતોને આ ડેમનું પાણી સિંચાઈ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *